શોધમાં 8 મેળ મળ્યા

દ્વારા: જ્ઞાની
શુક્ર ઓકટો 11, 2024 11:26 am
ચર્ચાસ્થાન: મોબાઈલ
ચર્ચાવિષય: એક મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કઈ રીતે વાપરશો?
પ્રત્યુત્તરો: 2
અવલોકનો: 50

એક મોબાઈલનું ઈન્ટરનેટ અન્ય મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કઈ રીતે વાપરશો?

કુતૂહલ લખેલ: શુક્ર ઓકટો 11, 2024 9:35 am સેટિંગ્સમાં વાઈફ (WiFi ) શોધ કરો
કુતૂહલ ભાઈ આ શું છે ? :) :D
દ્વારા: જ્ઞાની
ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
ચર્ચાસ્થાન: ઉખાણા અને સામાન્ય રમતો
ચર્ચાવિષય: બે અક્ષરનું મારું નામ
પ્રત્યુત્તરો: 2
અવલોકનો: 39

બે અક્ષરનું મારું નામ

  • બે અક્ષરનું મારું નામ,
    માથું ઢાંકવાનું મારું કામ.
  • લીલો છું, પણ પાંદડું નથી,
    નકલ કરું છું, પણ વાંદરો નથી,
    બોલો હું કોણ ?
દ્વારા: જ્ઞાની
શુક્ર ઓકટો 04, 2024 7:24 pm
ચર્ચાસ્થાન: ઉખાણા અને સામાન્ય રમતો
ચર્ચાવિષય: પાણીમાંથી નીકળ્યું એક ઝાડ
પ્રત્યુત્તરો: 1
અવલોકનો: 23

પાણીમાંથી નીકળ્યું એક ઝાડ

પાણીમાંથી નીકળ્યું એક ઝાડ,
પાંદડા નથી, પણ શાખાઓ ઘણી છે,
ઠંડી છે એની છાયા,
પણ નીચે તેની કોઈ બેસી નાં શકે. :પંડિત:
દ્વારા: જ્ઞાની
ગુરુ ઓકટો 03, 2024 5:34 pm
ચર્ચાસ્થાન: ઉખાણા અને સામાન્ય રમતો
ચર્ચાવિષય: ૩ સામાન્ય ઉખાણા
પ્રત્યુત્તરો: 2
અવલોકનો: 48

૩ સામાન્ય ઉખાણા

  • વાંચન, લેખન બંને કામમાં આવું છું,
    ના પેન-પેન્સિલ, ના કાગળ,
    બોલો શું મારું નામ ?
  • સુવા માટે પલંગ નથી,
    નથી કોઈ મહેલ,
    એક રૂપિયો જોડે નથી,
    છતાં કેહવાય રાજા.
  • કાળો ઘોડો, સફેદની સવારી,
    એક ઉતરે તો બીજાની વારી,
    બોલો કોણ ?
દ્વારા: જ્ઞાની
રવિ સપ્ટે 29, 2024 11:39 am
ચર્ચાસ્થાન: કહેવતો અને રુઢિપ્રયોગો
ચર્ચાવિષય: સુવિચાર - જીવનમાં અવગુણો તો
પ્રત્યુત્તરો: 0
અવલોકનો: 25

સુવિચાર - જીવનમાં અવગુણો તો

જીવનમાં અવગુણો તો નાવમાં પડેલા કાણા જેવો છે.
જે આપણી જીવનની નાવડી ડૂબાડવાનાં કામમાં લાગેલા હોય છે.
દ્વારા: જ્ઞાની
શનિ સપ્ટે 28, 2024 8:56 am
ચર્ચાસ્થાન: કહેવતો અને રુઢિપ્રયોગો
ચર્ચાવિષય: કહેવત - એક કરતાં બે ભલા
પ્રત્યુત્તરો: 0
અવલોકનો: 28

કહેવત - એક કરતાં બે ભલા

કહેવત : એક કરતાં બે ભલા.
અર્થ: કોઈ સાથે હોય તો અનુકૂળતા વધે - જીવનમાં, પ્રસંગમાં, કામમાં, પ્રવાસમાં.
દ્વારા: જ્ઞાની
શનિ સપ્ટે 21, 2024 6:19 am
ચર્ચાસ્થાન: અમાન્ય રજુઆતો
ચર્ચાવિષય: નવી રજૂઆત
પ્રત્યુત્તરો: 4
અવલોકનો: 158

Re: નવી રજૂઆત

પ્રત્યુત્તર 2
દ્વારા: જ્ઞાની
શનિ સપ્ટે 21, 2024 5:29 am
ચર્ચાસ્થાન: અમાન્ય રજુઆતો
ચર્ચાવિષય: નવી રજૂઆત
પ્રત્યુત્તરો: 4
અવલોકનો: 158

Re: નવી રજૂઆત

પ્રત્યુત્તર