આપણી ગુજરાતી વેબસાઈટ - ગોપનીયતા નીતિ

આ નીતિ વિગતવાર સમજાવે છે કે કેવી રીતે “આપણી ગુજરાતી વેબસાઈટ” , તેની સંલગ્ન કંપનીઓ (અહીં “અમે”, “અમને”, “અમારા”, “આપણી ગુજરાતી વેબસાઈટ”, “https://www.tajagna.com”) અને phpBB (અહીં “ તેઓ", "તેમને", "તેમના", "phpBB સૉફ્ટવેર", "www.phpbb.com", "phpBB લિમિટેડ", "phpBB ટીમ્સ") એ તમારા દ્વારા ઉપયોગના કોઈપણ સત્ર દરમિયાન એકત્રિત કરવામાં આવેલી કોઈપણ માહિતી(અહીં "તમારી માહિતી" ”)નો ઉપયોગ કરે છે.

તમારી માહિતી બે રીતે એકત્રિત કરવામાં આવે છે. સૌપ્રથમ, “આપણી ગુજરાતી વેબસાઈટ” બ્રાઉઝ કરવાથી phpBB સૉફ્ટવેર અમુક કૂકીઝ બનાવશે, જે નાની ટેક્સ્ટ ફાઇલો છે અને તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરની અસ્થાયી ફાઇલોમાં ડાઉનલોડ થાય છે. પ્રથમ બે કૂકીઝ ફક્ત ઉપયોક્તા ઓળખકર્તા (અહીં “ઉપયોક્તા-નામ (યુઝર-આઈડી)”) અને એક અજ્ઞાત સત્ર(સેસન) ઓળખકર્તા (અહીં “સત્ર-આઈડી”) હોય છે, જે તમને phpBB સોફ્ટવેર દ્વારા આપમેળે નિયુક્ત કરવામાં આવે છે. જયારે તમે “આપણી ગુજરાતી વેબસાઈટ” પરના ચર્ચાવિષયો બ્રાઉઝ કરો છો ત્યારે ત્રીજી કૂકી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કયા ચર્ચાવિષયો વાંચવામાં આવ્યા છે તેને સંગ્રહિત કરવા માટે કરવામાં આવે છે, જેનાથી તમારા ઉપયોક્તા અનુભવમાં સુધારો થાય.

"આપણી ગુજરાતી વેબસાઈટ" બ્રાઉઝ કરતી વખતે અમે phpBB સૉફ્ટવેરની બહાર પણ કૂકીઝ બનાવી શકીએ છીએ, જો કે તે આ દસ્તાવેજના અવકાશની બહાર છે જેનો હેતુ માત્ર phpBB સૉફ્ટવેર દ્વારા બનાવેલા પૃષ્ઠોને આવરી લેવાનો છે. અન્ય રીત કે જેમાં અમે તમારી માહિતી એકત્રિત કરીએ છીએ તે તમે અમને માહિતી મોકલો છો તે છે. જેમાં અજ્ઞાત વપરાશકર્તા તરીકે રજૂઆત કરવી (અહીં "અજ્ઞાત રજુઆતો"), "આપણી ગુજરાતી વેબસાઈટ" પર નોંધણી (અહીં "તમારું ખાતું") અને નોંધણી પછી, જયારે લૉગ ઇન હોવા પર તમારા દ્વારા રજુ કરાયેલ રજુઆતો ( અહીં પછી "તમારી પોસ્ટ્સ")નો સમાવેશ થાય છે. ફક્ત આ પુરતું મર્યાદિત નથી.

તમારા ખાતામાં(એકાઉન્ટ)માં ઓછામાં ઓછું એક વિશિષ્ટ રીતે ઓળખી શકાય તેવું નામ (અહીં “તમારું ઉપયોક્તા નામ”), તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે ઉપયોગમાં લેવાતો વ્યક્તિગત પાસવર્ડ (અહીં “તમારો પાસવર્ડ”) અને વ્યક્તિગત, માન્ય ઇમેઇલ સરનામાનો (અહીં “તમારું ઇમેઇલ”) સમાવેશ થશે . "આપણી ગુજરાતી વેબસાઈટ" પરના તમારા એકાઉન્ટને લગતી તમારી માહિતી અમને હોસ્ટ કરતા દેશમાં લાગુ થતા ડેટા-પ્રોટેક્શન કાયદાઓ દ્વારા સુરક્ષિત છે. નોંધણી પ્રક્રિયા દરમિયાન "આપણી ગુજરાતી વેબસાઈટ" દ્વારા અનિવાર્ય તમારા ઉપયોક્તા નામ, તમારા પાસવર્ડ અને તમારા ઇમેઇલ સરનામાં સિવાયની કોઈપણ માહિતી "આપણી ગુજરાતી વેબસાઈટ"માં આવશ્યક, વૈકલ્પિક કે તમારા સ્વનિર્ણય પર આધારિત છે. બધા કિસ્સાઓમાં, તમારી પાસે તમારા એકાઉન્ટમાં કઈ માહિતી સાર્વજનિક રીતે પ્રદર્શિત થાય છે તેનો વિકલ્પ હોય છે. વધુમાં, તમારા એકાઉન્ટમાં, તમારી પાસે phpBB સૉફ્ટવેરમાંથી ઑટોમૅટિક રીતે જનરેટ થયેલા ઇમેઇલ્સને પસંદ-નાપસંદ કરવાનો વિકલ્પ છે.

તમારો પાસવર્ડ સાઇફર(એનક્રિપ્ટ) કરેલ છે (એક-માર્ગી) જેથી તે સુરક્ષિત રહે. જો કે, એવી ભલામણ કરવામાં આવે છે કે તમે વિવિધ વેબસાઇટ્સ પર સમાન પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં. તમારો પાસવર્ડ એ “આપણી ગુજરાતી વેબસાઈટ” પર તમારા ખાતાંને ઍક્સેસ કરવાનું માધ્યમ છે, તેથી કૃપા કરીને તેને સાવચેતી રાખો. કોઈ પણ સંજોગોમાં “આપણી ગુજરાતી વેબસાઈટ”, phpBB અથવા અન્ય તૃતીય પક્ષ સાથે સંલગ્ન પાર્ટી તમને તમારો પાસવર્ડ કાયદેસર રીતે પૂછશે નહીં. જો તમે તમારા એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જાઓ છો, તો તમે સંચાલક(એડમિનિસ્ટ્રેટર) ફોર્મ દ્વારા સંપર્ક કરી શકો છો.