ગુજરાતી ભાષા વિષે

ગુજરાતી ભાષાપ્રયોગ - ગુજરાત તેમજ દેશવિદેશમાં રહેતા લોકો માટે
ગુજરાતી
ભારત
રજુઆતો: 6
જોડાયા: સોમ સપ્ટે 16, 2024 9:53 am
કર્મ: 18

ગુજરાતી ભાષા વિષે

રજૂઆત દ્વારા: ગુજરાતી »

ગુજરાતી ભાષા એ ભારતની ૨૨ મુખ્ય ભાષાઓમાંની એક છે, અને લગભગ ૬ કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે. તેમાં ૧૧ માન્ય સ્વરો (કુલ ૧૩ સ્વરો) અને ૩૪ વ્યંજનો છે અને તે દેવનાગરી લીપીની જેમ જ લખાય છે, પરંતુ તેની જેમ ઉપર રેખા હોતી નથી.