૩ સામાન્ય ઉખાણા

સામાન્ય, ગાણિતિક અને વિજ્ઞાનને લગતા ઉખાણા તથા કુટુંબ અને મિત્રો વચ્ચે રમાતી રમતો
જ્ઞાની
ભારત
રજુઆતો: 8
જોડાયા: બુધ સપ્ટે 18, 2024 1:57 pm
સ્થાન: ગુજરાત
કર્મ: 10

૩ સામાન્ય ઉખાણા

રજૂઆત દ્વારા: જ્ઞાની »

  • વાંચન, લેખન બંને કામમાં આવું છું,
    ના પેન-પેન્સિલ, ના કાગળ,
    બોલો શું મારું નામ ?
  • સુવા માટે પલંગ નથી,
    નથી કોઈ મહેલ,
    એક રૂપિયો જોડે નથી,
    છતાં કેહવાય રાજા.
  • કાળો ઘોડો, સફેદની સવારી,
    એક ઉતરે તો બીજાની વારી,
    બોલો કોણ ?
ગુજરાતી
ભારત
રજુઆતો: 6
જોડાયા: સોમ સપ્ટે 16, 2024 9:53 am
કર્મ: 18

૩ સામાન્ય ઉખાણા

રજૂઆત દ્વારા: ગુજરાતી »

બીજા ઉખાણાંનો જવાબ :
સમ્રાટ
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
રજુઆતો: 1
જોડાયા: ગુરુ નવે 14, 2024 4:49 pm
કર્મ: 1

૩ સામાન્ય ઉખાણા

રજૂઆત દ્વારા: સમ્રાટ »

પ્રથમ ઉખાણાનો ઉત્તર : ચશ્માં.
પ્રત્યુત્તર

“ઉખાણા અને સામાન્ય રમતો” પર પાછા ફરો