બે અક્ષરનું મારું નામ

સામાન્ય, ગાણિતિક અને વિજ્ઞાનને લગતા ઉખાણા તથા કુટુંબ અને મિત્રો વચ્ચે રમાતી રમતો
જ્ઞાની
ભારત
રજુઆતો: 8
જોડાયા: બુધ સપ્ટે 18, 2024 1:57 pm
સ્થાન: ગુજરાત
કર્મ: 10

બે અક્ષરનું મારું નામ

રજૂઆત દ્વારા: જ્ઞાની »

  • બે અક્ષરનું મારું નામ,
    માથું ઢાંકવાનું મારું કામ.
  • લીલો છું, પણ પાંદડું નથી,
    નકલ કરું છું, પણ વાંદરો નથી,
    બોલો હું કોણ ?
કુતૂહલ
રજુઆતો: 3
જોડાયા: રવિ સપ્ટે 22, 2024 5:20 am
કર્મ: 3

બે અક્ષરનું મારું નામ

રજૂઆત દ્વારા: કુતૂહલ »

જ્ઞાની લખેલ: ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
  • બે અક્ષરનું મારું નામ,
    માથું ઢાંકવાનું મારું કામ.
ઉત્તર:
ફોરમ
રજુઆતો: 2
જોડાયા: સોમ નવે 25, 2024 8:06 am
કર્મ: 2

બે અક્ષરનું મારું નામ

રજૂઆત દ્વારા: ફોરમ »

જ્ઞાની લખેલ: ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
  • લીલો છું, પણ પાંદડું નથી,
    નકલ કરું છું, પણ વાંદરો નથી,
    બોલો હું કોણ ?
પોપટ
પ્રત્યુત્તર

“ઉખાણા અને સામાન્ય રમતો” પર પાછા ફરો