સામાન્ય, ગાણિતિક અને વિજ્ઞાનને લગતા ઉખાણા તથા કુટુંબ અને મિત્રો વચ્ચે રમાતી રમતો
-
જ્ઞાની
- રજુઆતો: 8
- જોડાયા: બુધ સપ્ટે 18, 2024 1:57 pm
- સ્થાન: ગુજરાત
- કર્મ: 10
-
રજૂઆત
દ્વારા: જ્ઞાની »
- બે અક્ષરનું મારું નામ,
માથું ઢાંકવાનું મારું કામ.
- લીલો છું, પણ પાંદડું નથી,
નકલ કરું છું, પણ વાંદરો નથી,
બોલો હું કોણ ?
-
કુતૂહલ
- રજુઆતો: 3
- જોડાયા: રવિ સપ્ટે 22, 2024 5:20 am
- કર્મ: 3
રજૂઆત
દ્વારા: કુતૂહલ »
જ્ઞાની લખેલ: ↑ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
- બે અક્ષરનું મારું નામ,
માથું ઢાંકવાનું મારું કામ.
ઉત્તર:
-
ફોરમ
- રજુઆતો: 2
- જોડાયા: સોમ નવે 25, 2024 8:06 am
- કર્મ: 2
રજૂઆત
દ્વારા: ફોરમ »
જ્ઞાની લખેલ: ↑ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
- લીલો છું, પણ પાંદડું નથી,
નકલ કરું છું, પણ વાંદરો નથી,
બોલો હું કોણ ?
પોપટ