ફોરમનો સૌપ્રથમ અને એકદમ સરળ શબ્દકોયડો:
ઉભી ચાવી:
૧. ગુજરાતી નવા વર્ષમાં વહેલી સવારે નાના બાળકો દ્વારા ઘેરઘેર ફરી આપવામાં આવતું શુકન (૪)
૨. છેલ્લામાં છેલ્લું, નવીનતમ (૪)
૩. બે રાજાઓ વચ્ચેનું યુદ્ધ (૩)
૫. યુગ, લાંબો સમય, દેશકાળની અમુક સ્થિતિ કે તેનો સમય (૩)
૭. છેડો, અંત, નિવેડો
આડી ચાવી:
૪. ચાંદી (૩)
૬. સરખાપણું , સામ્ય (૪)
૮. ચાલ, ઝડપ (૨)