1માનું 1 પૃષ્ઠ

કહેવત - એક કરતાં બે ભલા

રજૂઆત કરી: શનિ સપ્ટે 28, 2024 8:56 am
દ્વારા: જ્ઞાની
કહેવત : એક કરતાં બે ભલા.
અર્થ: કોઈ સાથે હોય તો અનુકૂળતા વધે - જીવનમાં, પ્રસંગમાં, કામમાં, પ્રવાસમાં.