૩ સામાન્ય ઉખાણા
રજૂઆત કરી: ગુરુ ઓકટો 03, 2024 5:34 pm
- વાંચન, લેખન બંને કામમાં આવું છું,
ના પેન-પેન્સિલ, ના કાગળ,
બોલો શું મારું નામ ?
- સુવા માટે પલંગ નથી,
નથી કોઈ મહેલ,
એક રૂપિયો જોડે નથી,
છતાં કેહવાય રાજા.
- કાળો ઘોડો, સફેદની સવારી,
એક ઉતરે તો બીજાની વારી,
બોલો કોણ ?