પાણીમાંથી નીકળ્યું એક ઝાડ
રજૂઆત કરી: શુક્ર ઓકટો 04, 2024 7:24 pm
પાણીમાંથી નીકળ્યું એક ઝાડ,
પાંદડા નથી, પણ શાખાઓ ઘણી છે,
ઠંડી છે એની છાયા,
પણ નીચે તેની કોઈ બેસી નાં શકે.
પાંદડા નથી, પણ શાખાઓ ઘણી છે,
ઠંડી છે એની છાયા,
પણ નીચે તેની કોઈ બેસી નાં શકે.