1માનું 1 પૃષ્ઠ
બે અક્ષરનું મારું નામ
રજૂઆત કરી: ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
દ્વારા: જ્ઞાની
- બે અક્ષરનું મારું નામ,
માથું ઢાંકવાનું મારું કામ.
- લીલો છું, પણ પાંદડું નથી,
નકલ કરું છું, પણ વાંદરો નથી,
બોલો હું કોણ ?
બે અક્ષરનું મારું નામ
રજૂઆત કરી: શુક્ર ઓકટો 11, 2024 12:47 pm
દ્વારા: કુતૂહલ
જ્ઞાની લખેલ: ↑ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
- બે અક્ષરનું મારું નામ,
માથું ઢાંકવાનું મારું કામ.
ઉત્તર:
બે અક્ષરનું મારું નામ
રજૂઆત કરી: શનિ નવે 30, 2024 1:10 pm
દ્વારા: ફોરમ
જ્ઞાની લખેલ: ↑ગુરુ ઓકટો 10, 2024 12:33 pm
- લીલો છું, પણ પાંદડું નથી,
નકલ કરું છું, પણ વાંદરો નથી,
બોલો હું કોણ ?
પોપટ