સૌપ્રથમ મોબાઈલમાં સેટિંગ્સમાં જાઓ, તેમાં તમારા ગૂગલ ખાતા(અકાઉન્ટ)માં જાઓ.
હવે તમારા જીમેઈલ અકાઉન્ટ પર ટેપ કરો.
હવે ગુગલ અકાઉન્ટ પર ટેપ કરો
તેમાં ડેટા અને પ્રાઈવસીનો વિકલ્પ ખોલો.
હિસ્ટરી સેટિંગ્સમાં વેબ & એપ એક્ટીવીટી ખોલી નીચે સ્ક્રોલ કરો
ઇન્ક્લુડ વોઈસ & ઓડીઓ એક્ટીવીટી પર ટેપ કરી તેને નાપસંદ (અનચેક) કરી લો.