1માનું 1 પૃષ્ઠ

ગુજરાતી ભાષા વિષે

રજૂઆત કરી: રવિ સપ્ટે 22, 2024 6:07 pm
દ્વારા: ગુજરાતી
ગુજરાતી ભાષા એ ભારતની ૨૨ મુખ્ય ભાષાઓમાંની એક છે, અને લગભગ ૬ કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે. તેમાં ૧૧ માન્ય સ્વરો (કુલ ૧૩ સ્વરો) અને ૩૪ વ્યંજનો છે અને તે દેવનાગરી લીપીની જેમ જ લખાય છે, પરંતુ તેની જેમ ઉપર રેખા હોતી નથી.